તમારી પાસે કેટલા ક્રેડિટ કાર્ડ હોવા જોઈએ? વધુ કાર્ડથી ફાયદો કે નુકસાન

credit cards: એકથી વધારો ક્રેડિટ કાર્ડ હોવા પર ખર્ચ વધવા અને તમે દેવાદાર બની જવાની સંભાવના વધી જાય છે. જો કે, તે ધ્યાન રાખવું જરૂરી છે કે, એકથી વધારે કાર્ડસ હોવા પર કાર્ડનો તમારો ક્રેડિટ યૂટિલાઈઝેશન રેશિયો ઓછો થઈ જાય છે.

source https://gujarati.news18.com/news/business/how-many-credit-cards-should-you-have-sv-1257470.html

0 ટિપ્પણીઓ