તહેવારો સમયે જ સોના-ચાંદીમાં સતત ઘટાડાથી ગ્રાહકોમાં ખુશી

Gold Silver rate today 28th September: આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.10 ટકા ઘટીને 49,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.93 ટકા ઘટીને 54,866 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

source https://gujarati.news18.com/news/business/gold-silver-rate-today-28th-september-know-your-city-price-here-pm-1256941.html

0 ટિપ્પણીઓ