Gold Silver rate today 29th September: આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.24 ટકા ઘટીને 50,063 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.38 ટકા ઘટીને 56,312રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.source https://gujarati.news18.com/news/business/gold-silver-rate-today-29th-september-know-your-city-price-here-pm-1257445.html
0 ટિપ્પણીઓ