BSE Sensex Update today: ભારતીય શેરબજારમાં આ સપ્તાહની શરુઆતમાં જ બે કારોબારી સત્રમાં તીવ્ર ઉછાળા સાથે 1,200 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો છે. જોકે નિષ્ણાતો મુજબ આજે વૈશ્વિક બજારના દબાણના પગલે આ વૃદ્ધિનો ટ્રેન્ડ તૂટી શકે છે. યુએસ શેરબજારમાં ઘટાડાની અસર યુરોપ અને એશિયાના મોટાભાગના શેરબજારો પર જોવા મળી રહી છે.source https://gujarati.news18.com/news/business/bse-sensex-update-due-to-immense-pressure-form-international-markets-indian-share-market-may-go-downward-today-pm-1253349.html
0 ટિપ્પણીઓ