ટાટાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર કરી લોન્ચ

ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક વાહન (EV) સેગમેન્ટમાં વધુ એક વિસ્ફોટ કરવા માટે તૈયાર છે. કંપનીએ આજે તેની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Tata Tiago Electric લોન્ચીંગ કરવામાં આવ્યું છે.. દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની વધતી જતી માંગને જોતા કંપની તેની માર્કેટ હોલ્ડને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. એટલા માટે કંપની દ્વારા Tiago હેચબેકને ઈલેક્ટ્રિક વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે.

source https://gujarati.news18.com/news/business/tata-motors-launches-electric-car-tiago-ev-at-a-starting-price-of-8-dot-49-lakhs-ex-showroom-sb-1256992.html

0 ટિપ્પણીઓ