Low Investment Business: આજના સમયમાં જો યોગ્ય ગણિત સાથે બિઝનેસ શરું કરવામાં આવે તો સફળતાના ચાન્સ ઘણાં વધી જાય છે. કેટલાક એવા બિઝનેસ હોય છે જેમાં તમારે વધારે રોકાણ કરવું પડે છે જ્યારે કેટલાકમાં ખૂબ ઓછાં રોકાણમાં તગડી કમાણીની શક્યતા રહેલી છે. કેટલાક બિઝનેસ માટે તમને સરકાર તરફથી સબસિડી પણ મળે છે. આજે આપણે તેવા જ એક બિઝનેસ વિશે વિગતવાર સમજીશું જેમાં તમને સબસિડી અને તગડી કમાણી બંનેના ચાન્સ છે.source https://gujarati.news18.com/news/business/low-investment-business-idea-goat-farming-with-government-subsidy-pm-1257379.html
0 ટિપ્પણીઓ