BSE Sensex Today: માર્કેટ નિષ્ણાતોનું માનવું છે કે ભારતીય શેરબજાર આજે સતત બીજા દિવસે તૂટી શકે તેવી પૂરી શક્યતા જણાઈ રહી છે. અમેરિકામાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરો વધારવાની જાહેરાત બાદ દુનિયાભરના શેરબજારમાં આજે તેની અસર જોવા મળી રહી છે. મોટાભાગના એશિયન શેરબજારમાં વિદેશી રોકાણકારો પ્રોફિટ બુકિંગ તરફ વળી રહ્યા છે જેના કારણે કડાકો બોલી રહ્યો છે.source https://gujarati.news18.com/news/business/indian-stock-market-may-tumble-down-today-due-to-rate-hike-by-us-fed-pm-1253827.html
0 ટિપ્પણીઓ