માર્કેટની અફરાતફરી વચ્ચે નિષ્ણાતોએ કહ્યું આ હોટ સ્ટોક દાવ પર લાગવો

Stock Market Hot Stocks: શેરબજારમાં મોટાભાગના રોકાણકારો એવા શેરની શોધમાં હોય છે જેમાં ટૂંકાગાળામાં તગડી કમાણી થઈ શકે. જોકે માર્કેટમાં અફરાતફરી વચ્ચે હાલની સ્થિતિમાં નવા જ નહીં માર્કેટના જૂના ખેલાડીઓ પણ અસમંજસમાં છે ત્યારે નિષ્ણાતોએ જણાવેલા કેટલાક શેરમાં તગડી કમાણીની શક્યતા છે.

source https://gujarati.news18.com/news/business/expert-views-on-hot-stocks-in-share-market-for-short-term-investment-gh-pm-1254029.html

0 ટિપ્પણીઓ