ભારે દબાણ વચ્ચે પણ આજે બજાર ઉછળી શકે! રોકાણકારો કેમ બુલિશ બન્યા?

BSE Sensex Today: વૈશ્વિક બજારના દબાણ છતાં ભારતીય શેરબજાર આજે ફરી તેજી તરફ જવા માટે તૈયાર દેખાય છે. સેન્સેક્સ અને નિફ્ટી છેલ્લા ચાર કારોબારી સત્રોથી સતત ઘટાડા તરફ જઈ રહ્યા છે. સ્થિતિ એ છે કે છેલ્લા બે કામકાજના સત્રમાં સેન્સેક્સને 2,000 પોઈન્ટથી વધુનું નુકસાન થયું છે, પરંતુ આજે રોકાણકારોનું સેન્ટિમેન્ટ સકારાત્મક જોવા મળી રહ્યું છે અને બજાર આજે તેજી સાથે શરૂઆત કરી શકે છે.

source https://gujarati.news18.com/news/business/bse-sensex-update-amid-weak-global-market-and-pressure-market-could-rise-pm-1256245.html

0 ટિપ્પણીઓ