સપ્ટેમ્બર માસ પહેલા પતાવી લો સરકારી કામ, સરકાર કરશે નિયમોમાં ફેરફાર

New Rule: 30 સપ્ટેમ્બર પહેલા તમારે ગેસ સિલિન્ડર બુક કરાવી લેવો જોઇએ, કારણ કે દર મહિનાની પહેલી તારીખે સિલિન્ડરના નવા ભાવો નક્કી થાય છે. જો તમે પણ કોઇ આવી સરકારી યોજનાઓનો લાભ લેવા માંગો છો તો 30 સપ્ટેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લો.

source https://gujarati.news18.com/news/business/finished-this-work-before-the-end-of-september-government-will-change-the-schemes-gh-sv-1256283.html

0 ટિપ્પણીઓ