How to Prepare for Recession: છેલ્લા કેટલાક સમયથી બજારમાં તમે જોયું પણ હશે અને ઘણાના મોઢે વાત સાંભળી હશે કે અમેરિકા અને યુરોપમાં મંદી આવી રહી છે અને આ મંદીની ઝપટમાં આખું વિશ્વ આવી જશે. જોકે તમને ચિંતા હોય કે આ સંભવિત મંદી તમને અને તમારી આર્થિક સ્થિતિને કેટલું નુકસાન કરી શકે છે તો અહીં તમને કેટલાક મહત્વની ટિપ્સ આપી રહ્યા છીએ જે તમને રુપિયાને મેનેજ કરવામાં મદદરુપ થશે.source https://gujarati.news18.com/news/business/how-to-prepare-for-recession-know-these-key-tips-to-manage-your-finance-pm-1256432.html
0 ટિપ્પણીઓ