અનિશ્ચિતતાઓથી ભરેલા માર્કેટમાં રિટાયરમેન્ટ ફંડ કઈ રીતે ભેગું કરવું? આ સ્ટ્રેટેજી સમજી લો

How To Invest For Retirement Fund: આ વર્ષે શેરબજાર રશિયા-યુક્રેન યુદ્ધ, વધતી મોંઘવારી અને મંદીની આશંકાને લઈને રિકવર જ નથી થઈ રહ્યું. જ્યારે જ્યારે માર્કેટ થોડું મોમેન્ટમમાં આવે છે ત્યારે ત્યારે કોઈને કોઈને ઘટનાના કારણે ફરી અફરાતફરી મચે છે. હાલ શેરબજારમાં જ્યારે ચારે તરફ ત્રાહિમામ મચ્યો છે ત્યારે આ 3 વાતને ધ્યાને રાખીને રોકાણ કરવું જોઈએ.

source https://gujarati.news18.com/news/business/how-to-make-retirement-fund-in-this-market-with-full-of-uncertainties-pm-1255824.html

0 ટિપ્પણીઓ