Multibagger Stock in Share Market: શેરબજારમાં હાલ મોટો કડાકો બોલી રહ્યો છે. જોકે લાંબાગાળા માટે રોકાણ કરનારાઓ શેરબજારમાં તગડી કમાણી કરી શકે છે, આ વાત અનેક નિષ્ણાત કહેતા આવ્યા છે તેમજ અનેક મલ્ટિબેગર શેરમાં તે સાબિત પણ થયું છે. જોકે કેટલાક એવા પણ શેર છે જેમણે ફક્ત 2-3 કે પાંચ વર્ષના ગાળામાં પણ રોકાણકારોને લાખોપતિ અને કરોડોપતિ બનાવી દીધા છે. આવો જ એક કમાલનો શેર એટલે જ્યોતિ રેસિંસ એન્ડ એડેસિવ્સ છે.source https://gujarati.news18.com/news/business/multibagger-stock-in-share-market-gave-bumper-return-and-turn-rs-1-lakh-into-rs-3-3-crore-in-just-5-years-gh-pm-1254267.html
0 ટિપ્પણીઓ