નિવૃત્તિ બાદ નિયમિત આવક કઈ રીતે મેળવવી? કામમાં આવશે આ વિકલ્પ

Regular income after retirement: ક્યાં રોકાણ કરવું તે નક્કી કરતાં પહેલાં રોજિંદા નિયમિત ખર્ચ માટે વ્યક્તિને કેટલી આવકની જરૂર છે? તેનો અંદાજ લગાવવો અનિવાર્ય છે. આ અંદાજ આવી જાય પછી વ્યક્તિએ નિયમિત સમયાંતરે આવક પેદા કરવા માટે સરકારના ખાતરીપૂર્વકના વળતર આપતા તેમજ વેરિયેબલ-રિટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સનું યોગ્ય મિશ્રણ કરવું જરૂરી છે. અહીં તે અંગે જાણકારી અપાઈ છે.

source https://gujarati.news18.com/news/business/how-to-get-regular-income-even-after-retirement-check-various-schemes-gh-vz-1257497.html

0 ટિપ્પણીઓ