BSE Sensex Today: વૈશ્વકિ માર્કેટમાં મોટા કડકાના પગલે ભારતીય શેરબજાર આજે પણ સતત ત્રીજા દિવસે દબાણ હેઠળ ખૂલી શકે છે, એટલું જ નહીં બે દિવસના કડાકા પછી માર્કેટ આજે પણ જો તૂટશે તો ફરી એકવાર સેન્સેક્સ 59 હજાર નીચે પહોંચી જશે અને નિષ્ણાતો માની રહ્યા છે કે જો સેન્સેક્સ આ પોઈન્ટથી નીચે સરકે છે તો રોકાણકારોના સેન્ટિમેન્ટ પર તેની મોટી અસર પડ છે.source https://gujarati.news18.com/news/business/stock-market-may-fall-down-in-third-consecutive-session-know-here-what-might-be-the-reasons-pm-1254257.html
0 ટિપ્પણીઓ