ભારત કોઇ પણ વૈશ્વિક મંદીનો સામનો કરવા સૌથી અનુકૂળ સ્થળ: અમિત જૈન

Indian stock Market: આશિકા ગ્લોબલ ફેમિલી ઓફિસ સર્વિસીસના કો-ફાઉન્ડર વૈશ્વિક સ્તરે ખુલ્લા વ્યવસાયો કરતાં ડોમેસ્ટિક કન્ઝમ્પ્શનને પ્રાધાન્ય આપશે. તેમનો મત છે કે વિશ્વના અન્ય કોઈપણ વૈશ્વિક બજારો સમક્ષ ભારતીય શેર બજારો નવી ઉંચાઈને સ્પર્શી જશે.

source https://gujarati.news18.com/news/business/sensex-nifty-opinion-by-amit-jain-of-ashika-global-family-office-services-gh-vz-1254422.html

0 ટિપ્પણીઓ