BSE Sensex Today: અમેરિકન શેરમાર્કેટમાં જોરદાર કડકા અને ફેડ રિઝર્વ દ્વારા સતત ત્રીજીવાર વ્યાજ દરોમાં વધારા બાદ વૈશ્વિક બજારો પર તેની અસર જોવા મળી રહી છે. તેમાંથી ભારતીય બજાર પણ બાકાત નથી અને છેલ્લા કેટલાક સેશનમાં જ બજાર પોતાના તાજેતરના હાઈથી 4 ટકા નીચે પટકાઈ ગયું છે. છેલ્લા કારોબારી સત્રમાં પણ બજારમા 1021 અંક તૂટીને સેન્સેક્સ 58,099 અને નિફ્ટી 302 અંક ગબડીને 17,327 પર આવી ગઈ હતી.source https://gujarati.news18.com/news/business/bse-sensex-today-due-to-global-factor-indian-market-may-also-feel-pressure-pm-1255672.html
0 ટિપ્પણીઓ