શું તમારી ઈન્શ્યોરન્સ પોલિસી મેચ્યોર થાય ત્યારે તે હંમેશા ટેક્સ ફ્રી હોય છે?

Insurance Policy: જો તમે જીવન વીમા પોલિસી ખરીદો છો અને વાર્ષિક પ્રીમિયર પોલિસીની અસ્યોર્ડ રકમ કરતા 10 ટકા કરતા વધુ છે, તો મેચ્યોરિટી રકમ પર ટેક્સ વસૂલવામાં આવશે.

source https://gujarati.news18.com/news/business/is-your-life-insurance-maturity-amount-always-tax-free-gh-sv-1253897.html

0 ટિપ્પણીઓ