Government Advisory: વિદેશમાં શાનદાર જોબની ઓફર આપી યુવાનોને લલચાવતી કંપનીઓને લઈને ભારત સરકાર સાવધાન કર્યા છે. યુવાનોએ આવી જોબ ઓફરમાં ફસાવું નહીં તેવી સલાહ પણ આપી છે.source https://gujarati.news18.com/news/business/advisory-regarding-fake-job-rackets-for-it-sector-pk-1255018.html
0 ટિપ્પણીઓ