Shoppers Stop: આ જાણીતી લક્ઝુરિયસ બ્રાન્ડના કપડા ખરીદવાની જગ્યાએ જો શેર ખરીદ્યા હોત તો એક વર્ષમાં તમારા રુપિયા ત્રણ ગણા થઈ ગયા હોત. આ 16 સપ્ટેમ્બરના દિવસે શોપર સ્ટોપનો શેર 52 સપ્તાહના હાઈ પર પહોંચી ગયો હતો. મહત્વનું છે કે કંપની હવે મેગા સિટીથી આગળ વધીને દેશના ટુ ટિયર અને થ્રી ટિયર શહેરોમાં પોતાના આઉટલેટ ખોલવા પર ફોકસ કરી રહી છે.source https://gujarati.news18.com/news/business/shoppers-stop-share-triple-investor-money-in-just-one-year-how-much-still-expected-gh-pm-1253542.html
0 ટિપ્પણીઓ