ભૂલથી ખોટા એકાઉન્ટમાં રુપિયા મોકલાઈ ગયા છે? આ રીતે પરત મેળવો

Online money transaction: RBIએ હાલમાં જ એક નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈનના અનુસાર, જો ભૂલથી કોઈ બીજા વ્યક્તિના એકાઉન્ટમાં રૂપિયા જતા રહે તો, 48 કલાકની અંદર રૂપિયા પરત મેળવી શકાય છે. આ મેસેજમાં PPBL નંબર હોય છે. રૂપિયા રિફંડ મેળવવા માટે આ નંબરની જરૂર પડે છે.

source https://gujarati.news18.com/news/business/money-transferred-to-wrong-account-by-mistake-while-doing-upi-or-net-banking-how-you-can-get-back-sv-1258026.html

0 ટિપ્પણીઓ