તહેવારોની સિઝનમાં સામાન્ય લોકોને ઝટકો લાગ્યો છે. નેચરલ ગેસની કિંમત 40 ટકા વધીને રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આ સાથે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક આંચકો લાગી શકે છે. ટૂંક સમયમાં CNG અને PNGની કિંમતો વધી શકે છે.source https://gujarati.news18.com/news/business/shock-to-the-common-man-cng-png-prices-may-increase-from-tomorrow-know-why-vs-1258559.html
0 ટિપ્પણીઓ