IT Stocks Declined: ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝનો શેર પોતાના 52 સપ્તાહના લોની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે ઇન્ફોસિસનો શેર 52 સપ્તાહનો નવો રેકોર્ડ લો બનાવી ચૂક્યો છે. ગુરુવારે પ્રાથમિક કારોબરામાં આ સ્ટોક 1360 રુપિયાના સ્તરને સ્પર્શીને આવ્યો હતો. હવે તેવામાં આ આઈટી શેર્સમાં તમારે શું કરવું જોઈએ? શેરબજારના ગોલ્ડન શેર કહેવાતા આ આઈટી સ્ટોક્સ અત્યારે ઘણાં સસ્તા મળી રહ્યા છે ત્યારે એક્સપર્ટ શું કહે છે સમજો.source https://gujarati.news18.com/news/business/major-it-stocks-are-at-52-week-low-what-should-you-do-expert-advised-gh-pm-1254139.html
0 ટિપ્પણીઓ