Domino's Pizza નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય પરંતુ આજે અમે તમને ખર્ચ કરવાનો નહીં પણ તેના દ્વારા કમાણી કરવાની વાત કરી રહ્યા છીએ. જી હાં, ડોમિનોઝ પિઝ્ઝાની ફ્રેન્ચાઈઝીના શેરમાં રોકાણ કરીને તમે તગડી કમાણી કરી શકો છો. બ્રોકરેજ હાઉસે આ વિશે જણાવાત કહ્યું કે ક્વિક સર્વિસ રેસ્ટોરેન્ટના વેપાર માટે ભવિષ્યવ વધુ ઉજળું છે અને આ ક્ષેત્રમાં જુબિલન્ટ ફૂડવર્ક્સ મજબૂત સ્થિતિમાં છે.source https://gujarati.news18.com/news/business/expert-view-on-golden-chance-for-earing-throgh-domino-pizza-frenchaise-stock-gh-pm-1253093.html
0 ટિપ્પણીઓ