ICICI Bank Festival Offer: ICICI Bank દ્વારા ગુરુવારે ફેસ્ટિવલ સીઝનના પ્રારંભે પોતના બધા જ ગ્રાહકો માટે 'ફેસ્ટિવલ બોનાન્ઝા' લૉન્ચ કર્યો છે. બેંકે તેના એક એહવાલમાં કહ્યું કે ગ્રાહકો રૂ. 25000 સુધીના ડિસ્કાઉન્ટ તેમજ કેશબેક મેળવી શકે છે.source https://gujarati.news18.com/news/business/icici-bank-launched-a-festival-bonanza-for-their-customers-gh-sv-1254430.html
0 ટિપ્પણીઓ