PSU ઈક્વિટી ફંડ કેટલું વળતર આપી શકે? તમારે રોકાણ કરવું જોઈએ?

PSU Equity Funds એ પ્રાથમિક રીતે સરકાર હસ્તકની પબ્લિક સેક્ટર કંપનીઓમાં રોકાણ કરે છે. તેવામાં આ ફંડમાં રોકાણ કરવું જોઈએ કે નહીં તે સમજવા માટે આવો જોઈએ છેલ્લા એક વર્ષમાં આ સેક્ટરના ટોપ ફંડ્સે કેટલું રિટર્ન આપ્યું છે અને હવે તમારે તેમાં રોકાણ કરવું જોઈએ કે નહીં.

source https://gujarati.news18.com/news/business/what-is-psu-equity-funds-and-how-they-performed-should-you-consider-to-invest-pm-1256266.html

0 ટિપ્પણીઓ