RBIએ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો, આ સાથે નવો રેટ 5.90 ટકા પહોંચ્યો

RBI Monetary Policy Live Updates: RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 5.65% છે અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ 6.15% છે

source https://gujarati.news18.com/news/business/rbi-monetary-policy-meet-central-bank-hiked-repo-epo-rate-hiked-by-50-bps-to-5-90-percent-pm-1258059.html

0 ટિપ્પણીઓ