Advantages of RERA act: વેચાણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવે તે પહેલાં ડેવલપર્સ અને બિલ્ડરો ખરીદકર્તા પાસેથી પ્રોપર્ટીની કિંમતની 10% કરતાં વધુ રકમની માંગણી ન કરી શકે. નિયત તારીખ પર પઝેશન ના મળે તો ખરીદદારો પોતાના સંપૂર્ણ પૈસા પરત મેળવી શકે છે અથવા રોકાણ કરી શકે છે.source https://gujarati.news18.com/news/business/before-buying-home-know-about-information-of-rera-act-and-get-advantages-sv-1253831.html
0 ટિપ્પણીઓ