US Federal Reserve Bank Rate Hike: અનુમાન મુજબ જ અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા સતત ત્રીજીવાર પોતાના વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે અમેરિકા સહિત દુનિયાભરના બજારોમાં કોહરામ મચ્યો છે અને મોટા કડાકા બોલ્યા છે. ભારતીય બજારમાં પણ ગઈકાલના સત્રમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે આજે પણ મોટો ઘટાડો જોવા મળશે.source https://gujarati.news18.com/news/business/us-federal-reserve-bank-announce-rate-hike-by-75-bps-straight-third-time-pm-1253816.html
0 ટિપ્પણીઓ