
New Rules form 1st November 2022: નવા મહિનાની શરુઆત સાથે નવા નિયમો પણ લાગુ પડવા જઈ રહ્યા છે. જેમાં રસોઈ ગેસથી લઈને પીએમ કિસાન યોજના સુધીની અનેક સરકારી અને પ્રાઈવેટ બાબતો સંપૂર્ણપણે બદલઈ જશે અને દરેક સમાન્ય માણસ પર આ નવા નિયમોની અસર જોવા મળશે. અહીં જાણી લો શું શું ફેરફાર થવા જઈ રહ્યા છે.
source
https://gujarati.news18.com/news/business/new-rules-from-1st-november-may-change-many-things-including-lpg-cylinder-price-pm-1276228.html
0 ટિપ્પણીઓ