
Diwali Stocks for Bumper profit: દિવાળીને નવા વર્ષની શરુઆત માનવામાં આવે છે. આ વખતે નવું સંવત 2079ની શરુઆત થઈ છે. તેવામાં જો તમે મુહૂર્ત ટ્રેડિંગમાં કેટલાક સ્ટોક્સમાં રોકાણ કરવાનું ચૂકી ગયા છો તો કોઈ વાંધો નહીં, હજુ પણ મોડું નથી થયું ચેક કરી લો તમારા પોર્ટફોલિયોમાં છે કે નહીં અને પછી તરત જ ખરીદી લો. નિષ્ણાતોનું માનવું છે કે આવતા એક વર્ષમાં આ શેર્સમાં કમાણી જ કમાણી છે.
source
https://gujarati.news18.com/photogallery/business/brokerage-firm-motilal-oswal-see-bumper-profit-in-these-10-diwali-stocks-do-you-have-in-portfolio-check-it-pm-1273062.html
0 ટિપ્પણીઓ