
Rental Agreement: જો તમે કોઈ મિલકત ભાડે રાખેલી હોય કે આપેલી હોય તો તમે ભાડા કરાર કર્યો હશે અને સામાન્ય રીતે તેના કરારનો સમયગાળો 11 મહિનાનો હશે. તમને પ્રશ્ન થશે કે આવું કેમ ? ચાલો જાણીએ કે મોટાભાગના ભાડા કરારો માત્ર 11 મહિનાના સમયગાળા માટે જ શા માટે હોય છે.
source
https://gujarati.news18.com/news/business/rent-agreement-why-rent-agreement-is-for-11-month-only-know-the-reasons-behind-this-dg-1276016.html
0 ટિપ્પણીઓ