આગામી 15 દિવસ માટે આ શેરમાં કરો રોકાણ, મળશે જબરદસ્ત વળતર

Investing in share market: શેરબજાર અનિશ્ચિચતતાઓથી ભરેલું છે. દરેક દિવસે કેટલાક શેર નફો કરાવે છે તો કેટલાક નુકસાન. કહી શકાય છે કે, દરેક સમયે રોકાણની તક ઉપલબ્ધ રહે છે. પરંતુ શરત એ છે, કે ટેકનિકલ રીડિંગ કરનારા નિષ્ણાંતો પર વિશ્વાસ કરવામાં આવે. એક્સપર્ટની સલાહ પર રોકાણ કરવામાં આવે.

source https://gujarati.news18.com/photogallery/business/investing-in-share-market-invest-money-for-5-to-15-days-and-get-good-returns-sv-1274660.html

0 ટિપ્પણીઓ