ઘર બુક કરાવો છો તો આ જાણી લો, નહિ તો છેતરાઈ જશો

મિલકતની ખરીદી સમયે ઘણીવાર છેતરપિંડીની ધટના બની ચૂકી છે. એવામાં જરૂરી છે કે, તમે જમીન કે મકાનનું બુકિંગ કરાવતા પહેલા તે જરૂર તપાસી લો કે, બધા જ દસ્તાવેજ પૂરા છે.

source https://gujarati.news18.com/news/business/what-are-the-things-to-keep-in-mind-while-registering-builders-will-not-be-able-to-do-fraud-sv-1274561.html

0 ટિપ્પણીઓ