ગજબનો આઈડિયા, ઘરની છત પર કેસરની ખેતી કરી આ યુવાનો લાખો કમાયા

Business Idea: લોકડાઉન દરમિયાન નવીન અને પ્રવીણે છત પર કેસરની ખેતી એક પ્રયોગ તરીકે કરી હતી, તેમમે એયરોપોનિક પદ્ધતિથી તેમના ઘરની છત પર કેસરની ખેતી કરી અને તેનાથી તેમણે 6થી 9 લાખ રૂપિયાની કમાણી કરી છે.

source https://gujarati.news18.com/photogallery/business/the-youth-of-haryana-grew-saffron-on-the-roof-of-the-house-earning-nine-lakhs-in-a-year-sv-1275340.html

0 ટિપ્પણીઓ