
Business Idea: જો તમે પણ કોઈ એવો આઇડિયા શોધી રહ્યા હોવ જેમાં લાખો રુપિયાની કમાણી થઈ શકે અને તમારી પાસે ખેતર અથવા જમીન હોય તો માલબાર લીમડાની ખેતીનો આઇડિયા સોનાની લગડી સમાન છે. આ ખેતી મારફત તમે થોડા વર્ષોમાં લાખોની કમાણી કરી શકો છો અને તેની ખેતીમાં બીજો કોઈ મોટો ખર્ચ પણ નથી થતો.
source
https://gujarati.news18.com/photogallery/business/business-idea-with-this-zero-expense-farming-of-malabar-neem-gujarat-farmers-earns-lakhs-of-rupees-pm-1274409.html
0 ટિપ્પણીઓ