
રિઝર્વ બેંક મોંઘવારી દરને 6 ટકાથી નીચે રાખવાના લક્ષ્યમાં નિષ્ફળ રહી છે, બેઠકમાં તેના પર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જાન્યુઆરીથી સતત ત્રણ ક્વાટરથી મોંઘવારીનો દર 6 ટકાથી ઉપર રહ્યો છે. એવામાં રિઝર્વ બેંકને સરકારને રિપોર્ટ આપીને તેનું કારણ બતાવવાનું છે.
source
https://gujarati.news18.com/news/business/next-week-these-factors-will-decide-the-movement-of-the-market-investors-will-have-to-keep-an-eye-sv-1275690.html
0 ટિપ્પણીઓ