
Gold Silver Price Today 1st November: આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.03 ટકાના સામાન્ય ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 50,335 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ ચાંદી 1.04 ટકા ઉછળીને 58,280 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.
source
https://gujarati.news18.com/news/business/gold-silver-rate-today-1st-november-know-your-city-price-here-before-buying-pm-1276681.html
0 ટિપ્પણીઓ