Diwali 2022 લાવી ખુશી, ઘર બનાવવાનું થશે સસ્તું!

Steel Bar Prices Decreased - દેશમાં સળીયાના ભાવ એપ્રિલ મહિનામાં તેમના ઉચ્ચતમ સ્તર પર હતા. દેશના ઘણા શહેરોમાં ટીએમટી સળીયાની કિંમત (TMT Bars Rate) 85 હજાર રૂપિયા પ્રતિ ટન થઈ ગઈ હતી.

source https://gujarati.news18.com/news/business/steel-and-sariya-price-rate-decrease-before-diwali-2022-home-loan-check-latest-tmt-bars-rate-sb-1271358.html

0 ટિપ્પણીઓ