
Xiaomi Book Air 13: ભારતમાં જાણીતી ચાઇનીઝ મોબાઈલ બ્રાન્ડ શાઓમીએ સૌથી પાતળું અને વજનમાં હલકું લેપટોપ લોન્ચ કરી દીધું છે. ચાલો જાણીએ Xiaomi Book Air 13 ની કિંમત, ફીચર્સ અને ખાસિયતો.
source
https://gujarati.news18.com/news/tech/xiaomi-book-air-13-launched-here-are-the-price-features-and-specifications-gh-ms-1274591.html
0 ટિપ્પણીઓ