લિસ્ટિંગના 10 જ દિવસામાં રોકાણકારોને 25%નો નફો, શું તમારી પાસે છે આ શેર?

Bikaji Foods IPO:બીકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલના શેરોમાં સતત બીજા દિવસે 10 ટકા તેજી આવી છે. કંપનીના શેર ગુરુવારે ઈન્ટ્રાડે ટ્રેડમાં ભારે વોલ્યુમની વચ્ચે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 379.20 રૂપિયાની નવી ઊંચાઈ પર પહોંચી ગયા છે

source https://gujarati.news18.com/news/business/shares-of-bikaji-foods-international-continue-to-rise-sv-1290382.html

0 ટિપ્પણીઓ