
Budget 2023: આ વર્ષે બજેટ કેવું હોવું જોઈએ અને તમને શું સુવિધા કે પછી કઈ બાબતે રાહત જોઈએ છે તેને લઈને કેન્દ્ર સરકારને તમારા સૂચનો આપી શકો છો. આ માટે My Gov પ્લેટફોર્મ પર તમે પોતાના સૂચનો આપી શકો છો. કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકો પાસે સૂચનો મંગાવ્યા છે.
source
https://gujarati.news18.com/news/business/budget-2023-you-can-also-give-suggestions-till-10th-december-pm-1290912.html
0 ટિપ્પણીઓ