પરિણીત લોકો માટે મોટા સમાચાર! સરકાર આપશે ₹18,500, બસ કરવું પડશે આ કામ

Pension Scheme: કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 4 મે 2017ના રોજ આ યોજના શરૂ કરી હતી. આ યોજના વરિષ્ઠ નાગરિકોને સામાજિક સુરક્ષા આપવા માટે શરૂ કરવામાં આવી હતી.

source https://gujarati.news18.com/news/business/pension-scheme-lic-pradhan-mantri-vaya-vandana-yojana-pmvvy-government-pension-for-married-people-sb-1290828.html

0 ટિપ્પણીઓ