ખૂબ જ તેજીથી વધી રહ્યો છે આ બિઝનેસ, દર મહિને 1 લાખથી પણ વધારે કમાણી

Business Ideas: ફૂડ, બેવરેજ, એફએસસીજી પ્રોડક્ટસની ડિલીવરી માટે ખાસ પેકેજિંગની જરૂરત પડે છે. નાજુક વસ્તુઓની ડિલીવરી માટે એક ખાસ પ્રકારના પેકિંગની જરૂર હોય છે. તેને બબલ શીટમાં પેક કરવામાં આવે છે. એવામાં બબલ પેકિંગ પેપરનો બિઝનેસ શરૂ કરવો ફાયદાકારક હોઈ શકે છે.

source https://gujarati.news18.com/news/business/start-this-profitable-business-earn-more-than-1-lakh-every-month-know-full-details-sv-1290617.html

0 ટિપ્પણીઓ