
Easy Trip Plannersના શેર મંગળવારે ઈન્ટ્રાડે ટ્રેડમાં બીએઈ પર લગભગ 20 ટકાની તેજી સાથે 68.25 રૂપિયાના ભાવ પર બંધ થયા છે. ગત બે દિવસોથી સતત આ શેર 20 ટકા વધી રહ્યા છે. એટલે કે બે કારોબારી દિવસોમાં જ આ શેર 40 ટકા સુધી વઘ્યા છે.
source
https://gujarati.news18.com/news/business/investors-became-rich-as-soon-as-they-were-given-3-bonus-share-on-1-sv-1288645.html
0 ટિપ્પણીઓ