ટૂંકાગાળામાં તિજોરી છલકાવશે આ 5 શેર, 40 ટકા સુધીના તગડા રિટર્નની શક્યતા

Expert on Hot Stock: શેરબજારમાં જો તમે પણ એવા શેર્સની શોધમાં હોવ જેમાં તિજોરી છલકાઈ જાય તેવું રિટર્ન મળી શકે છે તો આ શેર્સ પર તમારી શોધ પૂરી થતી હોય તેવું લાગે છે. આજે અમે તમને એક્સપર્ટના સૂચવેલા એવા પાંચ શેર જણાવી રહ્યા છે જેમાં 40 ટકા સુધીનું તગડું રિટર્ન મળી શકે છે.

source https://gujarati.news18.com/news/business/expert-advice-hot-stock-for-bumper-return-in-short-term-pm-1288512.html

0 ટિપ્પણીઓ