
Gold Silver Price Today 23rd November: આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.39 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 52,658 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ ચાંદી 0.85 ટકા ઘટીને 62,154 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.
source
https://gujarati.news18.com/news/business/amid-wedding-season-price-of-gold-silver-high-today-know-your-city-price-here-pm-1289084.html
0 ટિપ્પણીઓ