
Indian Energy Exchange Share BuyBack: 25 નવેમ્બરે કંપનીએ સ્ટોક એક્સચેન્જમાં આપેલી માહિતીમાં પોતાનો બાયબેક પ્લાન જણાવ્યો હતો. બાયબેક ઓફર મારફત પરત ખરીદી કરવાના શેરની સંખ્યા 49 લાખ છે. જે અંતર્ગત કંપની પ્રત્યેક શેર રુ.200ના ભાવે ખરીદશે.
source
https://gujarati.news18.com/news/business/indian-energy-exchange-share-buyback-announcement-at-200-rupees-per-equity-gh-pm-1291303.html
0 ટિપ્પણીઓ