ટિકિટ નહીં હોય તો પણ હવે રેલવેમાં પ્રવાસ કરી શકશો જાણો કઈ રીતે

Indian Railway New Rules: ટ્રેનમાં પ્રવાસ કરતા સમયે ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ પ્રવાસીને ટ્રેનમાં પ્રવાસ માટે કન્ફર્મ ટિકિટ નથી મળી શકતી. તો ઘણીવાર ઈમર્જન્સી હોય તેવા સમયે તમને ટ્રેનમાં જ ટિકિટની સિવિધા મળી જશે આવો સમજીએ કઈ રીતે.

source https://gujarati.news18.com/news/business/indian-railway-new-rules-is-good-news-for-passengers-who-do-not-possess-ticket-in-emergency-gh-pm-1291163.html

0 ટિપ્પણીઓ