સોનું - ચાંદી ઉછળ્યા, લગ્નની ખરીદી કરવાનો પ્લાન હોય તો પહેલા જાણી લો કિંમત

Gold Silver Price Today 22nd November: આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.32 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 52,459 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ ચાંદી 0.96 ટકા ઉછળીને 61,215 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

source https://gujarati.news18.com/news/business/amid-wedding-season-price-of-gold-silver-hike-know-your-city-price-here-pm-1288046.html

0 ટિપ્પણીઓ